
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Pick up right where you left off
- Resume on any device
- Progress saved on every episode
- Plus every other Pro feature
From €2.49/month
Episodes
(૩૦) અયોધ્યા કાંડ સર્ગ (૩૦).amr
Nov 1, 2025 · 13m
Resume with Proસીતાજીનો વનમાં આવવાનો વિશેષ આગ્રહ, વિલાપ અને ગભરાટ જોઈને શ્રીરામે તેમને સાથે લઈ જવાની સ્વીકૃતિ આપવી, પિતા માતા અને ગુરુજનોની સેવા નું મહત્વ જણાવવું તથા સીતાજીને વનમાં જવાની તૈયારી માટે ઘરની વસ્તુઓનું દાન કરવાની આજ્ઞા...
(૨૯) અયોધ્યા કાંડ સર્ગ (૨૯).amr
Nov 1, 2025 · 7m
Resume with Proસીતાએ શ્રી રામને તેમની સાથે પોતાના વન-ગમનનું ઔચિત્ય જણાવવું.
(૧૫) સ્કંધ ૫ અધ્યાય (૧૫).wav
Oct 29, 2025 · 8m
ભરતજીના વંશનું વર્ણન..…......
आत्मदर्शन की हर कविता में.wav
Oct 29, 2025 · 5m
आत्मदर्शन हरी ॐ हरी की हर कविता, ध्यान साधना और मानसी सेवा का अनुभव फल है, नियमित अभ्यास भक्ति शक्ति बढ़ाता है ।
પ્રકૃત્તિમાં સાક્ષાત લક્ષ્મી.wav
Oct 28, 2025 · 3m
अनंत यात्रा के हम सब साथी.wav
Oct 26, 2025 · 3m
(૨૮) અયોધ્યા કાંડ સર્ગ (૨૮).amr
Oct 24, 2025 · 6m
શ્રી રામે વનવવાસના કષ્ટોનું વર્ણન કરીને સીતાને સાથે આવવાની ના પાડવી.....
(૨૭) અયોધ્યા કાંડ સર્ગ (૨૭).amr
Oct 24, 2025 · 7m
સીતાની શ્રી રામને પોતાને પણ સાથે લઈ જવા માટે પ્રાર્થના.....
ધર્મ વધે નહીં પ્રચાર પ્રસારથી.wav
Oct 24, 2025 · 3m
अनंतकोटी ब्रह्मांडे.wav
Oct 22, 2025 · 3m
(૧૪) સ્કંધ ૫ અધ્યાય (૧૪).wav
Oct 22, 2025 · 24m
ભવાટવીનું સ્પષ્ટીકરણ....
(૧૩) સ્કંધ ૫ અધ્યાય (૧૩).wav
Oct 22, 2025 · 14m
ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ
કોણ અહીં મોહ લોભ છોડે છે_.m4a
Oct 20, 2025 · 3m
नव ग्रहों की माला.m4a
Oct 17, 2025 · 3m
यह काव्यपुष्प कर्म द्वारा ग्रह रक्षा पाकर सुख समृद्धिका वरदान देता है ।
(૨૬) અયોધ્યા કાંડ સર્ગ (૨૬).amr
Oct 17, 2025 · 10m
શ્રી રામને ઉદાસ જોઈને સીતાએ એમને એનું કારણ પૂછવું અને શ્રી રામે પિતાની આજ્ઞાથી વનમાં જવાનો નિશ્ચય જણાવીને સીતાને ઘરમાં રહેવા સમજાવવા......
(૨૫) અયોધ્યા કાંડ સર્ગ (૨૫).amr
Oct 17, 2025 · 12m
કૌશલ્યાએ શ્રી રામની વનયાત્રા માટે મંગલ કામના પૂર્વક સ્વસ્તિવાચન કરવું અને શ્રી રામે એમને પ્રણામ કરીને સીતાના ભવન તરફ જવું..
(૧૨) સ્કંધ ૫ અધ્યાય (૧૨).wav
Oct 15, 2025 · 8m
રહુગણનો પ્રશ્ન અને ભરતજીએ કરેલું સમાધાન..
(૧૧) સ્કંધ ૫ અધ્યાય (૧૧).wav
Oct 15, 2025 · 9m
રાજા રહુગણને ભરતજી નો ઉપદેશ....
કૈલાસ શિખરે શિવ-ભવાની.m4a
Oct 15, 2025 · 3m
ગૃહસ્થ ધર્મ સમજાવતા શિવ પરિવારનું દર્શન.
आपके हर कोमेंटको मैं.m4a
Oct 12, 2025 · 3m
आप सबके आशिर्वाद ही मेरी ज्ञान पुंजी है, आप सबको मैं वंदन करता हुँ ।
ભાગવતજીના આશરે મને.m4a
Oct 10, 2025 · 3m
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ જ્ઞાન સાગર છે જેમાં મોક્ષમોતી છુપાયેલું છે નિયમિત શ્રવણ અને ચિંતન શિવ-શ્રીજીનો સાક્ષાત્કાર કરાવે એમાં કોઈ સંશય નથી.
(૨૪) અયોધ્યા કાંડ સર્ગ (૨૪).amr
Oct 10, 2025 · 11m
વિલાપ કરી રહેલા કૌશલ્યાએ શ્રીરામને પોતાને પણ સાથે લઈ જવા માટે આગ્રહ કરવો તથા પતિની સેવા જ નારીનો ધર્મ છે, એમ જણાવીને શ્રી રામે તેમને રોકવા અને વનમાં જવા માટે તેમની અનુમતિ મેળવવી...
(૨૩) અયોધ્યા કાંડ સર્ગ (૨૩).amr
Oct 10, 2025 · 14m
લક્ષ્મણ ની પ્રભાવશાળી વાતો,એમના દ્વારા દૈવનું ખંડન અને પુરુષાર્થનું પ્રતિપાદન તથા એમણે શ્રીરામના અભિષેક નિમિત્તે વિરોધીઓ સાથે બાથ ભીડવા માટે તત્પર થવું.....
आत्मा ना डरे किससे.m4a
Oct 9, 2025 · 3m