
Bakulesh Jamnadas Mehta's podcast
मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

Pick up right where you left off
- Resume on any device
- Progress saved on every episode
- Plus every other Pro feature
From €2.49/month
Episodes
(૨૪) સ્કંધ પ અધ્યાય (૨૪).wav
Nov 26, 2025 · 20m
Resume with Proરાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન.....
अलख संसारी योगी हूँ.m4a
Nov 21, 2025 · 2m
(૩૬) અયોધ્યા કાંડ સર્ગ (૩૬).amr
Nov 21, 2025 · 9m
રાજા દશરથનો શ્રીરામ સાથે સેના અને ખજાનો મોકલવાનો આદેશ, કૈકેયી દ્વારા તેનો વિરોધ....
(૩૫) અયોધ્યા કાંડ (૩૫).amr
Nov 21, 2025 · 10m
સુમંત્રના સમજાવવા અને ઝાટકણી કાઢવા છતાં કૈકેયી નું એકનું બે ન થવું.......
શાસ્ત્રો કહે છે યુગ ધર્મ.m4a
Nov 19, 2025 · 5m
(૨૨) સ્કંધ ૫ અધ્યાય (૨૨).wav
Nov 19, 2025 · 9m
ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિનું અને ગતિનું વર્ણન...
(૨૧) સ્કંધ ૫ અધ્યાય (૨૧).wav
Nov 19, 2025 · 10m
સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન.....
દિકરી અબળા કદી ન'તી.m4a
Nov 16, 2025 · 8m
आकाशसे ऊँचा.wav
Nov 14, 2025 · 3m
(૩૪) અયોધ્યા કાંડ સર્ગ (૩૪).wav
Nov 14, 2025 · 17m
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે રાણીઓ સહિત રાજા દશરથ પાસે જઈને વનવાસ માટે વિદાય માગવી, રાજાનો શોક અને મૂર્છા, શ્રીરામે એમને સમજાવવા તથા રાજાએ શ્રીરામને હૃદય લગાડીને ફરી મૂર્છિત થવું ......
(૩૩) અયોધ્યા કાંડ સર્ગ (૩૩).amr
Nov 14, 2025 · 9m
સીતા અને લક્ષ્મણ સહિત શ્રી રામે દુઃખી નગરવાસીઓના મુખેથી જાત જાતની વાતો સાંભળતા સાંભળતા પિતાના દર્શન માટે કૈકેયીના ભવનમાં જવું.......
અસંતોષની આગમાં .m4a
Nov 12, 2025 · 4m
(૨૦) સ્કંધ ૫ અધ્યાય (૨૦).wav
Nov 12, 2025 · 22m
અન્ય છ દ્વિપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન....
(૧૯) સ્કંધ ૫ અધ્યાય (૧૯).wav
Nov 12, 2025 · 18m
કિંપુરુષવર્ષ અને ભારતવર્ષનું વર્ણન....
आपके मिलते आशीर्वाद .wav
Nov 9, 2025 · 2m
यह काव्य पुष्प के माध्यम से आप सबको प्रणाम करता हुँ, और अविरत मिले रहे आशिर्वाद बदल आभार व्यक्त करता हूं।
बवाल तो तब होता है.m4a
Nov 7, 2025 · 4m
(૩૨) અયોધ્યા કાંડ સર્ગ (૩૨).amr
Nov 7, 2025 · 12m
સીતા સહિત શ્રી રામે વશિષ્ઠ પુત્ર સુયજ્ઞને બોલાવીને એમના તથા એમની પત્ની માટેના કિંમતી આભૂષણ, રત્નો અને ધન વગેરેનું દાન કરવું તથા લક્ષ્મણ સહિત શ્રી રામે બ્રાહ્મણો, બ્રહ્મચારીઓ, સેવકો, ત્રિજટ બ્રાહ્મણો અને સુહૃદજનોને ધનનું વિતરણ કરવું....
(૩૧) અયોધ્યા કાંડ સર્ગ (૩૧).amr
Nov 7, 2025 · 10m
શ્રીરામ અને લક્ષ્મણ નો સંવાદ, શ્રીરામની આજ્ઞાથી લક્ષ્મણે સુહૃદોને પૂછીને અને દિવ્ય આયુધો લાવીને વનગમન માટે તૈયાર થવું.
કથા કિર્તન ભજન સત્સંગ.wav
Nov 4, 2025 · 3m
(૧૮) સ્કંધ પ અધ્યાય (૧૮).wav
Nov 4, 2025 · 21m
ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન..
(૧૭) સ્કંધ ૫ અધ્યાય (૧૭).wav
Nov 4, 2025 · 14m
ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી શ્રી સંકર્ષણ દેવની સ્તુતિ.
आपके मिलते आशीर्वाद.wav
Nov 2, 2025 · 2m
ખુદની મસ્તીમાં ચાલું છું..wav
Nov 1, 2025 · 2m