Your choices on this site

We store a few things on your device so the radio works. Only if you agree, we also remember your settings and count how the site is used. We do not use advertising cookies today. “Marketing” is off unless you allow it: then a small script from the third-party service Metricool helps us understand visits from social media. You can change your mind at any time with Cookie settings at the bottom of every page. Cookie Policy

CatchliteRadio
Bakulesh Jamnadas Mehta's podcast cover art

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

A podcast cover with a progress bar showing where you stopped

Pick up right where you left off

  • Resume on any device
  • Progress saved on every episode
  • Plus every other Pro feature

From €2.49/month

Episodes

  • (૨૦) સ્કંધ ૮ અધ્યાય (૨૦).mp3

    May 27, 2026 · 15m

    Resume with Pro

    ભગવાન વામનજીએ વિરાટ સ્વરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવા......

  • (૧૯) સ્કંધ ૮ અધ્યાય (૧૯).mp3

    May 27, 2026 · 17m

    Resume with Pro

    ભગવાન વામનની બલી પાસેથી ત્રણ ચરણ પૃથ્વીની માગણી, બલિએ વચન આપવું અને શુક્રાચાર્યજીએ તેમને વારવા......

  • (૮૨) અયોધ્યા કાંડ સર્ગ (૮૨)

    May 22, 2026 · 9m

    Resume with Pro

    વશિષ્ઠજીએ ભરતને રાજ્ય પર અભિષેક થવા માટે આદેશ આપવો તથા ભરતે એને અનુચિત જણાવીને એનો અસ્વીકાર કરવો......

  • (૮૧) અયોધ્યા કાંડ સર્ગ (૮૧).mp3

    May 22, 2026 · 5m

    પ્રાતઃકાળના મંગળવાદ્યના નાદને સાંભળીને ભરતે દુઃખી થવું અને તેને બંધ કરાવીને વિલાપ કરવો, વશિષ્ઠજીએ સભામાં આવીને મંત્રી વગેરેને બોલાવવા માટે દૂતને મોકલવો........

  • (૧૮) સ્કંધ ૮ અધ્યાય (૧૮).mp3

    May 20, 2026 · 13m

    વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પધારવું........

  • (૧૭) સ્કંધ ૮ અધ્યાય (૧૭).mp3

    May 20, 2026 · 12m

    ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું........

  • (૮૦) અયોધ્યા કાંડ સર્ગ (૮૦).mp3

    May 15, 2026 · 7m

    અયોધ્યા થી ગંગાતટ સુધીના સુરમ્ય તંબુ અને કુવા વગેરેની સગવડ ધરાવતા સુખદ રાજમાર્ગ નું નિર્માણ........

  • (૭૯) અયોધ્યા કાંડ સર્ગ (૭૯).mp3

    May 15, 2026 · 5m

    મંત્રી વગેરેએ ભરત સમક્ષ રાજ્ય ગ્રહણ કરવા માટે પ્રસ્તાવ મૂકવો, તથા ભરતે અભિષેક સામગ્રીની પરિક્રમા કરીને શ્રીરામને જ રાજ્યના અધિકારી જણાવીને તેમને પાછા લાવવા માટે જવાની વ્યવસ્થા કરવાની બધાને આજ્ઞા આપવી.......

  • (૧૬) સ્કંધ ૮ અધ્યાય (૧૬).mp3

    May 13, 2026 · 21m

    અદિતિને કશ્યપજીએ કરેલો પયોવ્રતનો ઉપદેશ......

  • (૧૫) સ્કંધ ૮ અધ્યાય (૧૫).mp3

    May 13, 2026 · 13m

    રાજા બલી નો સ્વર્ગ પર વિજય......

  • (૭૮) અયોધ્યા કાંડ સર્ગ (૭૮)

    May 8, 2026 · 7m

    શત્રુઘ્નનો રોષ, એમણે કુબ્જાને ઘસડવી અને ભરતના કહેવાથી એને મૂર્છિત અવસ્થામાં છોડી દેવી.......

  • (૭૭) અયોધ્યા કાંડ સર્ગ (૭૭)

    May 8, 2026 · 7m

    ભરતે પિતાના શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ધન રત્ન વગેરેનું દાન આપવું.......

  • (૧૪) સ્કંધ ૮ અધ્યાય (૧૪).mp3

    May 6, 2026 · 4m

    મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું નિરૂપણ......

  • (૧૩) સ્કંધ ૮ અધ્યાય (૧૩).mp3

    May 6, 2026 · 10m

    આગામી સાત મનવંતરો નું વર્ણન......

  • (૭૬) અયોધ્યા કાંડ સર્ગ (૭૬).mp3

    May 1, 2026 · 6m

    રાજા દશરથનો અંત્યેષ્ટિ સંસ્કાર.....

  • (૭૫) અયોધ્યા કાંડ સર્ગ (૭૫).mp3

    May 1, 2026 · 17m

    કૌસલ્યાની સામે ભરતે શપથ લેવા.......

  • (૧૨) સ્કંધ ૮ અધ્યાય (૧૨).mp3

    Apr 29, 2026 · 19m

    મોહિની રૂપ જોઈને મહાદેવજીનું મોહિત થવું....

  • (૧૧) સ્કંધ ૮ અધ્યાય (૧૧).mp3

    Apr 29, 2026 · 17m

    દેવો અને અસુરોના યુદ્ધની સમાપ્તિ......

  • (૭૪) અયોધ્યા કાંડ સર્ગ (૭૪).mp3

    Apr 24, 2026 · 9m

    ભરતે કૈકેયીની આકરી ઝાટકણી કાઢવી.....

  • (૭૩) અયોધ્યા કાંડ સર્ગ (૭૩).mp3

    Apr 24, 2026 · 8m

    ભરતે કૈકેયીને ધિક્કારવી અને એના પ્રત્યે ઘણો રોષ પ્રગટ કરવો....

  • (૧૦) સ્કંધ ૮ અધ્યાય (૧૦).mp3

    Apr 22, 2026 · 20m

    દેવો અને અસુરોનું યુદ્ધ.

  • (૯) સ્કંધ ૮ અધ્યાય (૯).mp3

    Apr 22, 2026 · 12m

    મોહિની રૂપ ભગવાન દ્વારા અમૃતની વહેંચણી.

  • (૭૨) અયોધ્યા કાંડ સર્ગ (૭૨).mp3

    Apr 17, 2026 · 14m

    ભરતે કૈકેયીના ભવનમાં જઈને એને પ્રણામ કરવા, તેના દ્વારા પિતાના પર લોક વાસના સમાચાર મળ્યા પછી દુઃખી થઈને વિલાપ કરવો

  • (૭૧) અયોધ્યા કાંડ સર્ગ (૭૧).mp3

    Apr 17, 2026 · 14m

    રથ અને સેના સહિત ભરતની યાત્રા, વિભિન્ન સ્થાનોને પાર કરીને તેમણે ઉજજીહાના નગરીના ઉદ્યાનમાં પહોંચવું અને સેનાને ધીરે ધીરે આવવાની આજ્ઞા આપીને પોતે રથ દ્વારા તિવ્રવેગથી આગળ વધીને સાલવનનેપાર કરીને અયોધ્યા સમીપે પહોંચવું.

  • (૮) સ્કંધ ૮ અધ્યાય (૮).mp3

    Apr 16, 2026 · 17m

    સમુદ્રમાંથી અમૃતનું પ્રગટ થવું, અને ભગવાને મોહિની અવતાર ધારણ કરવો......