Your choices on this site

We store a few things on your device so the radio works. Only if you agree, we also remember your settings and count how the site is used. We do not use advertising cookies today. “Marketing” is off unless you allow it: then a small script from the third-party service Metricool helps us understand visits from social media. You can change your mind at any time with Cookie settings at the bottom of every page. Cookie Policy

CatchliteRadio
Bakulesh Jamnadas Mehta's podcast cover art

Bakulesh Jamnadas Mehta's podcast

मैं गांधीधाम गुजरात से हुँ मेरी आयु ७५ साल है मैं काव्य लेखन करता हूँ और हमारे धार्मिक पुस्तकें जो पढता हूँ वह आप तक पहुंचाता हूं।

A podcast cover with a progress bar showing where you stopped

Pick up right where you left off

  • Resume on any device
  • Progress saved on every episode
  • Plus every other Pro feature

From €2.49/month

Episodes

  • (૨) અરણ્ય કાંડ સર્ગ (૨).mp3

    Oct 16, 2026 · 7m

    Resume with Pro

    શ્રીરામ લક્ષ્મણ અને સીતા પર વિરાધ નું આક્રમણ......

  • (૮) સ્કંધ ૧૦ અધ્યાય (૮).mp3

    Oct 14, 2026 · 24m

    Resume with Pro

    નામકરણ સંસ્કાર અને બાળ લીલા.......

  • (૭) સ્કંધ ૧૦ અધ્યાય (૭).mp3

    Oct 14, 2026 · 15m

    Resume with Pro

    શકટ-ભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર......

  • (૧) અરણ્ય કાંડ સર્ગ (૧).mp3

    Oct 9, 2026 · 7m

    શ્રીરામ લક્ષ્મણ અને સીતાનો તપસ્વીઓના આશ્રમોના સમૂહમાં સત્કાર.....

  • (૧૧૯) અયોધ્યા કાંડ (૧૧૯).mp3

    Oct 9, 2026 · 7m

    અનુસૂયા ની આજ્ઞાથી સીતાએ તેમના આપેલા વસ્ત્રાભૂષણો ધારણ કરીને શ્રીરામની પાસે આવવું........

  • (૬) સ્કંધ ૧૦ અધ્યાય (૬).mp3

    Sep 30, 2026 · 18m

    પૂતના ઉદ્ધાર......

  • (૫) સ્કંધ ૧૦ અધ્યાય (૫).mp3

    Sep 30, 2026 · 12m

    ગોકુળમાં ભગવાનનો જન્મ મહોત્સવ.......

  • (૧૧૮) અયોધ્યા કાંડ સર્ગ (૧૧).mp3

    Sep 25, 2026 · 17m

    સીતા અનસુયા સંવાદ, અનસુયાએ સીતાને પ્રેમપૂર્વક ઉપહાર આપવો તથા અનસુયાના પૂછવાથી સીતાએ તેમને પોતાના સ્વયંવરની કથા કહેવી...........

  • (૧૧૭) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૭).mp3

    Sep 25, 2026 · 8m

    શ્રીરામ વગેરેએ અત્રીમુનિના આશ્રમે જઈને તેમના દ્વારા સત્કૃત થવું તથા અનસુયા દ્વારા સીતા નો સત્કાર.........

  • (૧૧૬) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૬).mp3

    Sep 19, 2026 · 7m

    વૃદ્ધ કુલપતિ સહિત ઘણા ઋષિઓએ ચિત્રકૂટ છોડીને બીજા આશ્રમમાં જવું.......

  • (૧૧૫) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૫).mp3

    Sep 19, 2026 · 8m

    ભરતે નંદીગ્રામમાં જઈને શ્રીરામની ચરણ પાદુકાઓનો રાજ્ય પર અભિષેક કરીને એમને નિવેદિત કરીને રાજ્યનું બધું કાર્ય કરવું.....

  • (૪) સ્કંધ ૧૦ અધ્યાય (૪).mp3

    Sep 9, 2026 · 17m

    કંસના હાથમાંથી છટકીને યોગમાયા એ આકાશમાં જઈને કરેલી ભવિષ્યવાણી......

  • (૩) સ્કંધ ૧૦ અધ્યાય (૩).mp3

    Sep 9, 2026 · 22m

    ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય.......

  • (૧૧૪) અયોધ્યા કાંડ (૧૧૪).mp3

    Sep 4, 2026 · 10m

    ભરત દ્વારા અયોધ્યાની દુરવસ્થા ના દર્શન તથા અંતઃપૂર્વમાં પ્રવેશ કરીને ભારતે દુઃખી થવું...

  • (૧૧૩) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૩).mp3

    Sep 4, 2026 · 6m

    ભરતે ભરદ્વાજજીને મળીને અયોધ્યા પાછા આવવું......

  • (૨) સ્કંધ ૧૦ અધ્યાય (૨).mp3

    Sep 2, 2026 · 22m

    ભગવાનનો ગર્ભ પ્રવેશ અને દેવતાઓએ કરેલી ગર્ભસ્તુતિ......

  • (૧) સ્કંધ ૧૦ અધ્યાય (૧).mp3

    Sep 2, 2026 · 28m

    ભગવાને પૃથ્વીને આપેલું આશ્વાસન, વસુદેવ દેવકી ના લગ્ન અને કંસે કરેલી દેવકીના છ પુત્રોની હત્યા.......

  • (૧૧૨) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૨).mp3

    Aug 28, 2026 · 8m

    ઋષિઓએ ભરતને શ્રીરામની આજ્ઞા અનુસાર પાછા જવાની સલાહ આપવી.......

  • (૧૧૧) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૧).mp3

    Aug 28, 2026 · 8m

    વશિષ્ઠજીના સમજાવવા છતાં પણ શ્રીરામને પિતાની આજ્ઞાના પાલનથી પાછી પાની ન કરતા જોઈને ભારતે ઉપવાસ પર ઉતરવા તૈયાર થવું..

  • (૨૪) સ્કંધ ૯ અધ્યાય (૨૪).mp3

    Aug 26, 2026 · 23m

    વિદર્ભના વંશનું વર્ણન

  • (૨૩) સ્કંધ ૯ અધ્યાય (૨૩).mp3

    Aug 26, 2026 · 14m

    અનુ, દ્રુહ્યુ, તુર્વસુ અને યદુના વંશનું વર્ણન.....

  • (૧૧૦) અયોધ્યા કાંડ સર્ગ (૧૧૦).mp3

    Aug 21, 2026 · 10m

    વશિષ્ઠજી દ્વારા સૃષ્ટિ પરંપરા ની સાથે કુળની પરંપરા કહીને મોટા પુત્રના જ રાજ્યભિષેકના ઔચિત્યને સિદ્ધ કરવું અને શ્રીરામને રાજ્ય ગ્રહણ કરવાનું કહેવું.........

  • (૧૦૯) અયોધ્યા કાંડ (૧૦૯).mp3

    Aug 21, 2026 · 13m

    શ્રીરામ દ્વારા નાસ્તિક મતનું ખંડન કરીને આસ્તિક મતનું સ્થાપન......

  • (૨૨) સ્કંધ ૯ અધ્યાય (૨૨).mp3

    Aug 19, 2026 · 17m

    પાંચાલ, કૌરવ અને મગધદેશીય રાજાઓના વંશનું વર્ણન......

  • (૨૧) સર્ગ ૯ અધ્યાય (૨૧).mp3

    Aug 19, 2026 · 13m

    ભરત વંશ નું વર્ણન, રાજા રંન્તિ દેવની કથા